Saturday, 9 January 2016
THE PHOENIX OF DESTINY
An Adventure Of Epic
Proportions!
I, Geronima Stilton, had returned to the
kingdom of fanasty on the wings of the
phonis of destiny! blossom, queen of the
fairies, needed my help once again.
but blossom was behaving strancely.
she sent me of quest after magical quest,
each one more bizarre and dangerous
than the last. it felt like my missions were
building up to something truly terrible right
under my snout. could my friends and i put
thing right again?..
Proportions!
I, Geronima Stilton, had returned to the
kingdom of fanasty on the wings of the
phonis of destiny! blossom, queen of the
fairies, needed my help once again.
but blossom was behaving strancely.
she sent me of quest after magical quest,
each one more bizarre and dangerous
than the last. it felt like my missions were
building up to something truly terrible right
under my snout. could my friends and i put
thing right again?..
Geronima Stilton
Price Rs: 795/-
એકલો જાને રે.........
ડો.શરદ ઠાકરની કલમે ગુજરાતી વાચકોને વાચતા રાખ્યા છે.ગુજરાતી ગદ્યકથાસર્જકોમાં તેમનું નામ આદરથી લેવાય છે.ગુજરાતી કથાસર્જકમાં તેમનું નામ હવે સીમાસ્તંભ સમું છે.તેમની કલમ વાચકોની નાડ પરખે છે.વાચકોના ર્હદયની યુનીવર્સીટી તે પાઠ્યપુસ્તક જેમ શોભી રહ્યા છે.તેમની સરળ છતાં ગંભીર બાની કોઈ પણ વાચકને જકડી રાખવા સક્ષમ છે.વાર્તા અને નવલકથા ક્ષેત્રે તેમણે મુલ્યવાન સર્જન કર્યું છે.
ડો.શરદ ઠાકરની અગાઉની તમામ નવલકથાઓ કરતાં આ નવલકથા કંઇક નોખી-અનોખી છે. 'અભિયાન'માં હપ્તાવાર છપાઈને પ્રથમ પ્રકરણથી જ વાચકોના ર્હદયમાં ઉતરી જનારી આ કથા કોઈ કલ્પના નહી,પણ જીવતાજાગતા વ્યક્તિત્વની ગાથા છે.વિદેશની મબલખ કમાણીવાળી નોકરી ત્યજીને વતનની વાટે ચાલનાર માણસની કથા છે આ. લેંઘો,શર્ટ અને સસ્તા સ્લીપર્સમાં ફરતા મોઘમૂલા વ્યક્તિત્વની ગાથા છે આ.આ કથા એક એવા તેજસ્વી વ્યક્તિત્વની છે કે જે હળવદ પાસેના ચરડવા ગામમાં એક મેઘલી રાતે પ્રાથમિક શિક્ષકને ત્યાં જન્મ્યા.માંગરોળની શાળામાં 'ગામડિયું 'નું બિરુદ પામીને રડી પડ્યા,બાળપણમાં પોતાની માતાને ગુમાવી,એકલે હાથે સેકડો સંઘર્ષોનો સામનો કર્યો.
જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટીટયૂટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડોક્ટર એચ.એલ.ત્રિવેદી.કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ :તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે ....'ને જીવી જનાર વ્યક્તિત્વની કથા એટલે ' એકલો જાને રે......'
લેખક :ડો.શરદ ઠાકર
કીમત :450/-
Friday, 25 December 2015
બીઝનેસ ગેમ ચેંજર્સ શૂન્યથી શિખર
બે દાયકા પહેલા ડૂબતી આર્થવ્યવસ્થાને ઉગારવા માટે આર્થીક ફેરફારો ની રજૂઆત થઇ હતી.
આ રાષ્ટ્રીય વિવશતાને રાજનેતાઓ અને અમલદારશાહીએ ખુલ્લા દિલો-દિમાંગથી સ્વીકાર્યું પરિણામે અર્થવ્યવસ્થા ખોલવાના અડધા-અધૂરા પરિણામ મળ્યા.
ભૂલોમાંથી પાઠ ન શીખે તો તેને પુનરાવર્તિત કરવાની સજા મળે છે.
ઈ.સ.2014માં એમ જ થયું. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને એ આશા સાથે સત્તા સોંપી કે તે પંગુ થઇ ચુકેલી અર્થવ્યવસ્થાને સાચી ટ્રેક પર લઇ આવશે
15 ઓંગસ્ટ લાલ કિલ્લાના કાંગરેથી આર્થિક વિકાસનો રોડમેપ રજુ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વ્યું છે- 'ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા અને યોગ્યતા છે. 'મેક ઈન ઇન્ડિયા 'નો એજન્ડા લાગુ કરવાનો મંત્ર પણ તેમણે બતાવ્યો - 'બીઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ '.તેમનો આશય છે -નવા -નવા ઉદ્યોગોની સ્થાપના અને બધાને ફૂલવા-ફલવાનો સમાન પ્રતિસ્પર્ધી તક.
તોદેશની અર્થવ્યવસ્થા ફરી એકવાર પાસું બદલી રહી છે.એ યુવા ઉધમીઓ માટે સંભાવનાઓ જન્મ લઇ રહી છે , જે ખુલ્લી આંખે સપના જુએ છે અને જેનામાં પોતાના સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ,સુઝબૂઝ અને સાહસ છે. આ પુસ્તક તેમને આવા 50 ન્યુ એજ ટ્રેડ ટર્નર્સ સાથે રૂબરૂ કરાવશે,જેમનામાં શૂન્યથી શિખર પર પહોચવાનો જોશ, જુસ્સો અને ઝુનુન છે ......
લેખક : પ્રકાશ બિયાણી - કમલેશ માહેશ્વરી
કીમત :375/
Saturday, 5 December 2015
ડિજિટલ ભીષ્મ પિતામહ : સ્ટીવ જોબ્સ
આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેને સાબિત કરી બતાવ્યું છે કે Innovation , Perfecation અને Quality ના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે.સ્ટીવ જોબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં ' કશુક કરી છૂટવાની ' તીવ્ર તમન્નાથી તેમણે Apple કંપની સ્થાપના કરી.
આ પુસ્તકમાંથી તમે સીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Quality નો પર્યાય બની જાય.
કળા અને ટેક્નોલોજીના અદ્રભૂત સમન્વય દ્વારા તેમણે iMac,iPod,iPhone,અને iPed થી નવા વિશ્વના દરવાજા અપણા માટે ઉધાડી આપ્યા છે. 21 મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખક સ્ટીવ જોબ્સના સ્નેહીઓ,મિત્રો,સ્ટાફ,હરીફો તથા તેના 40થી વધુ ઈન્ટરવ્યુંઝ લીધા છે.
એન્ડ વન મોર થીગ ........
આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન
કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે
તેની iGuarantee છે.
લેખક : સ્ટીવ જોબ્સ
કીમત :399/
લેખક : સ્ટીવ જોબ્સ
કીમત :399/
Thursday, 3 December 2015
'કરવાના કામો 'ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પુરતો નથી હતો.
સફળ લોકો એક જ સમયે બધા કામો પર જ FOCUS કરતા હોય છે.
કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની કવોલીટી। ક્યાં કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે.
બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો SMART ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહી કરો કે 'મારી પાસે ટાઈમ નથી '.યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની 100% સફળતા માટે આ પુસ્તકની 21 ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખુબ ઉપયોગી નીવડશે.
લેખક : બ્રાયન ટ્રેસી
કીમત : 95/-
ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો
આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે.
' વિચારો અને ધનવાન બનો ' પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'LAW OF SUCCESS ' પર આધારિત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નીચોડ સમાવેલ છે.વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્રાન એન્ડ્રયુ કાર્નેગીના - થોમસ વોટસન અને એલેકઝંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉમરે કર્યો હતો.હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - ' સફળતાના જાદુઈ સૂત્ર ' પરથી મળેલ છે.કાર્નેગીએ પોતાના જાદુઈ સુત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સુત્રો અસરકારક છે તેવું સાબિત થયુ.
અ પુસ્તક અપને કાર્નેગીના જાદુઈ સુત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક - ' શું કરવું ' તે કેવી રીતે કરવું ' તે પણ શીખવશે.જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઈચ્છતા હશો તે મેળવી શકશો.
પુસ્તક - વિચારો અને ધનવાન બનો
લેખક - નેપોલિયન હિલ
કીમત - 175.
Subscribe to:
Posts (Atom)




