ક્રિકેટ ઇતિહાસના મહાન 'રન-સ્કોરર',સચિન તેંડુલકર 24 અદભુત વર્ષો સુધી શિખર પર રહી 2013 માં નિવૃત થયા. તેમના સુપ્રસિધ્ધ દરજ્જા છતાં,સચિન તેંડુલકર હમેંશ અંગત વ્યક્તિ રહ્યા છે, કે જેઓ તેમના કુટુંબ અને રાષ્ટ્રને સમર્પિત છે. હવે પહેલ જ વખત, તેઓ તેમની અંગત જીંદગીમાં ઝાંકી મંત્રમુગ્ધ કરે છે અને કોઈની પણ ના હોય તેવી તેમની 'સ્પોર્ટીંગ લાઈફ' ના રહસ્યો આ પુસ્તક માં છતાં કરે છે.
લેખક :- સચિન તેંડુલકર
કિંમત :- 595/-
No comments:
Post a Comment