Sunday, 25 October 2015

મહતમ જીવન માટેના અગિયાર આદેશો 
મહતમ જીવન માટેના અગિયાર આદેશો તત્કાલ ખુશી આપવાનો દાવો નથી કરતા કે નથી દેખાવવાળા બનાવતા, પરંતુ આપણે જ્યાં છીએ,  ત્યાં શા માટે છીએ  તેનું નિષ્ઠુર સત્ય જણાવે છે  આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે કહે છે, આ સમકાલીન દુનિયામાંથી લીધેલા વાસ્તવીક ઉદાહરણોના પીઠબળવાળા  અજમાવેલા તથા ચકાશેલાં નિયમો છે, જે તમને જીવનને મહતમ કરવાના ખચકાટ વગરના માર્ગ પર દોરી જશે. દરેક પ્રકરણના અંત માં આપેલ સરળ એક્સસાઈઝ તમે પાઠ બરાબર ગ્રહણ કર્યો છે અને હવે તેને તમારા જીવનમાં વ્યવહારુ રીતે અમલ કરી શકો છો તેની ખાતરી કરે છે.

લેખક : સંતોષ નાયર
કિંમત : 199/-